*લોકપ્રિય જુઠ્ઠાણા 😅*
*શિક્ષક:*
ભણો ભણો, નહીં તો જિંદગી માં આગળ નહીં આવો.
*ડોક્ટર:*
ઇન્ફેક્શન જ છે બીજું કાંઈ નથી તમને.
*કંડક્ટર* 😗
પાછળ આખી ગાડી ખાલી આવે છે...!
*માતા-પિતા* 😗
ખાલી દશમા ધોરણ સુધી મહેનત કરો, પછી મજા જ છે.
*નવો નોકરીયાત* 😗
પગાર ઓછો છે પણ શીખવા જેવું ઘણું છે.
*છોકરી જોવા જાવ ત્યારે* 😗
આજે બધી વાનગી અમારી દિકરીએ જ બનાવી છે.
*સગાઈ વખતે છોકરો* 😗
હું ક્યારેક ઓફિસ ની પાર્ટી માં પી લઉં છું, બાકી તો અડકતો પણ નથી.
*નિર્ણાયકો* 😗
અમારી નજરમાં દરેક ભાગ લેનાર વિજેતા છે.
*કપડાનો સેલ્સમેન* 😗
આ રંગ તમને પરફેક્ટ આવે છે.
*પત્ની* 😗
તમે બહુ ભોળા છો.
*પડોશણ:*
તમારા ભાઈ ને મારા હાથની રસોઈ બહુ જ ભાવે.
*પતિ...*
તું તારી મમ્મી ના ઘરે જાય છે ત્યારે મને એક પળ માટે પણ ચેન પડતું નથી.
😅😅😜😜🤣🤣😝😝