દર્દના દસ્તાવેજોને દિલમાં જ દફનાવી દીધા;
રોજ રોજ દુઃખી થવું ફાવશે નહીં...
જખ્મોને સમયના સથવારે સાંધી દીધા;
નાસુર બની ચુભશે તો ફાવશે નહીં...
રાધેરાધે દર્શુ
#Pain

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111936067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now