🙏🙏તું "શપથ" લેજે નિર્માણના 'વિનાશ' કદી 'સુખ' અર્પે નહીં,
સર્વ 'હિતોનું' ધ્યાન રાખ,હા!! ધ્યાન રાખ, શત્રુ કદી 'હાવિ' થાય નહીં,,!!
///---///---///---///---///
માણસને શપથ લેવા માટે સમય લાગતો નથી,
પરંતુ એ શપથ ને પુરી કરવા માટે તેને ખુબ સજાગ અને પ્રયત્નશીલ રહેવું પડે છે,!!!
-Parmar Mayur