ડિપ્રેશન એ બીજું કંઈ નથી, માત્ર થોડી નબળી માનસિકતાની ઉપજ છે. અચાનક દુઃખ આવી પડે, સ્વજનનું મૃત્યુ થાય કે ધરવા કરતાં પરીક્ષાનું પરિણામ ઓછું આવે અથવા ધંધામાં નુકસાની જાય ત્યારે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે.
પરંતુ જો આ વ્યક્તિએ હંમેશા મહાન વ્યક્તિઓને સાંભળી કે વાંચી હશે અથવા તો પ્રેરણાત્મક અને મનોરંજક પુસ્તકો વાંચવાનો શોખ ધરાવતી હશે તો એનું આ ડિપ્રેશન એની માનસિક સ્થિતિને નુકસાન નહીં પહોંચાડી શકે. ખૂબ જ ટૂંકા ગાળામાં યે વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર આવીને ફરીથી સામાન્ય જીવન જીવવા માંડશે.
સારા પુસ્તકોનું વાંચન ખૂબ જ જરુરી છે. દરરોજ દિવસમાં ઓછામાં ઓછું એક પાનું તો વાંચવાનો નિયમ હોવો જ જોઈએ.
સૌજન્ય ઃ-What’s Apps
🙏🏻