કોઈને ન પણ ગમે, કોઈ સેન્સર કરવા પણ કહેશે. અયોધ્યા વિશે નગ્ન સત્ય એ છે કે મંદિર બનતાં ટુરિઝમને વેગ આપવા તાત્કાલિક હોટેલ, રેસ્ટોરન્ટ અને વાહનવ્યવહારની જરૂર ઊભી થઈ. જે માગે એને પરવાના આપ્યા, વગર પરવાને પણ લોકો શરૂ થઈ ગયા, અયોધ્યા બહારથી આવીને.
ખાસ તો ચોક્કસ વિધર્મીઓ.
ઉપરાંત અયોધ્યાનો ઘણો થોડો ભાગ અયોધ્યા શહેર છે, એ ફૈઝાબાદ, મુસ્લિમ બહુમતી શહેર છે.
ત્યાં મૂળ રહેવાસીઓ મુસ્લિમ, નવા બહારથી આવેલ ધંધાર્થીઓ પણ મુસ્લિમ.
આપણે નવી જગ્યાએ મતદાર યાદીમાં નામ ટ્રાન્સફર કરાવવા આળસુ છીએ, ત્યાં એ લોકોમાં તો એક એક ને પકડી તરત મતદાર યાદીમાં ત્યાં નામ ટ્રાન્સફર કરાવનાર કાર્યકરો છે.
મેં ઘણીવાર કહ્યું છે કે એ લોકો મોદી જ નહીં, હિન્દુ વિરોધી હોય છે પણ પૈસા કમાવા ડેરા તંબુ તાણી આવી પડ્યા છે.
એ ક્યાંથી બીજેપી ને મત આપે? અને આપણે પૂજાપાઠ કરતા બેઠા રહીએ, પણ સ્વ રક્ષણ માટે ઢીલા છીએ. એ લોકો એ બાબતમાં પૂરા આક્રમક હોય છે. હિંદુઓને ધંધો ચાલુ કરવા પણ દે એમ નથી.
નવાઈ નથી, એક કારણ આયોધ્યામાં હારનું એ પણ હોય.