માત્ર બે શરીરનું મિલન એ પ્રેમ નથી.પ્રેમ એ એક એવું રસાયણ છે,જેની ગેરહાજરીથી માણસ શાન્તિથી રહી શકતો નથી.કોઈ તમને જયારે દિલ તોડી પ્રેમ કરતું હોય.તેને સમય ન હોય તો પણ અનુકૂળ કરી તમારી સાથે વાત કરવા તડપે અને તમે જયારે એને ધૂત્કારો ત્યારે તેનું અંગે અંગ રોઈ ઉઠે છે,કેમ કે તમારામાં જ એણે હ્રદય ડુબાડી દીધું છે.
- वात्सल्य