“ નારી તું નારાયણી “
શ્ત્રીનો પ્રેમ એટલે જીવતી જાગતી લાગણીઓનું મિશ્રણ, જેમાં મૃદૂ સંવેદનાઓને જન્મ આપતું હ્રુદયમાં ધરબાયેલું રહે છે.
બાળપણમાં ઉછળતાં ઝરણાં જેવાં જીવનને સ્વેછાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છે.
જે આગળ
જતાં દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારના બધા સુખ-દુખ અંતરમાં દફનાવી દેતી હોય છે.
વળી આવી સ્ત્રી જ્યા
સઘળી ઈચ્છા, ઉમંગો,વેદનાને શબ્દોથી કંડારવા લાગે છે
ત્યારે અદ્ભૂત રચનાઓ સમાજને મળી આવે છે.
🙏🏻