Gujarati Quote in Motivational by Krishna Rajput

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી છુ
પણ સન્માનની ચાહક છું ...
બધી ફરજો નિભાવીએ
છતાં મળતા અપમાનથી ઘાયલ
છૂટથી રહુ જરાક ત્યાં કેટલાયનુ છટકી જાય છે...
મને અટકાવવામાં ઘણા લટકી
જાય છે...
લાગણીની ઓથમાં રહેવુ પસંદ
છે મને,
બાકી સર્જનનું વિસર્જન કરવા
સક્ષમ છુ...
અપમાન ન કરો એટલી જ ઈચ્છા.........

#Women

Gujarati Motivational by Krishna Rajput : 111932988
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now