🙏🙏એક "મોબાઈલ" એ પોતાનું દુઃખ લોકો સમક્ષ ઠાલવ્યું,
કહે કે લોકો તેમના 'વિચારો' મુજ પર થોપે ને ખોટું થાય તો મુજને દોષ દઈ જાય,
હું કહું કે કરો મુજ ઉપયોગ સંબંધોની 'સંજીવની' માટે તો મારું મહત્વ આપોઆપ સમજાય જાય,
એક વખત કહો: મારા દ્વારા "કેમ છો?" પછી જુઓ તુટેલા સંબંધો પણ જોડાઈ જાય,,,!!
🗼World telecommunication day 📱
-Parmar Mayur