Gujarati Quote in Good Evening by Divyesh Patel

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિચારીને ક્યારેય સંબંધ બંધાતો નથી. અમુક સંબંધ અજાણતા જ બંધાઈ જાય છે. અને જીવનના અંતિમ સમય સુધી એ સંબંધ સાથ નિભાવે છે. આ સંબંધને કોઈ નામ આપ્યું હોય એ જરૂરી નથી છતાં એ સંબંધ હૃદયના એક ખૂણામાં અકબંધ રહે છે.

#Relationship

Gujarati Good Evening by Divyesh Patel : 111931882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now