માતા જેવો મીઠો નથી કોઈ જ શબ્દ.
માનું બહુ ઉચ્ચ છે સૌના દિલમાં પદ.
તેના પ્રેમ માટે કરી શકાય છે બધું રદ,
તેમના પ્રેમમાં નથી હોતી કોઈ જ હદ.
માતાના પ્રેમમાં પાર કરી લેજો સરહદ.
મા નો પ્રેમ હોય છે બાળક માટે અનહદ.
માતાને બાળક બનીને કરજો પ્રેમ બેહદ,
પ્રભુ આપે બધાની માતાઓને સારી શેહદ.
❤️❤️❤️ "Rup"