આજે અખાત્રીજ ના દિવસે, ભગવાન આદિનાથ ના ૪૦૦ ઉપવાસ ના પારણા થયા હતા. 🙏🙏
*કર્મસત્તા કોઈને પણ છોડતી નથી* અને કોઈને અન્યાય પણ નથી કરતી. આદિનાથ પ્રભુએ, બળદ ઘાંસ ના ખાય એટલે બળદનું મુખ દોરડાથી બાંધી દેવાનું શીખવ્યું અને એને કારણે બળદને ભૂખ્યા રહેવું પડ્યું એના ભયંકર અંતરાય કર્મ પ્રભુના જીવે બાંધ્યા (જેમ તમારુ leval ઊંચું તેમ સજા પણ મોટી હોય)
બસ પ્રભુને એને કારણે ૪૦૦ દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું.
જૈનધર્મ મા કોઈ ચમત્કારની વાત નથી.. એક simple વાત છે, કર્મસત્તા પ્રભુની પણ શરમ કે favor નથી કરતી તો આપણી શી વિશાત...
પ્રભુનું જીવન પોતે જ એક સંદેશ છે 🙏🙏🙏
જય જિનેન્દ્ર 🙏