પ્યાર, મોહબ્બત, કે પ્રેમ શું છે
કોઈ ફુલ,
કોઈ ગીફ્ટ,
કે ફરવાથી,
કે સારી સારી વાતુ કરવાથી
love
મા હું નથી માનતો
કારણે કે
આ બધા દેખાડા
હોય છે.
જ્યાં સુધી ઇશ્ક ને સમજો નહી પાછળ થી
ખુન કરવાની ઘટના,
કે પછી
સંબંધો તોડવા
આ બધું
મીઠી મીઠી વાતો ને સુંદરતા ના દેખાવ
ને કારણે જ
થાય છે.
-Shek