🙏🙏સેવાનો સાચો મતલબ સમજવો હોય તો એક વખત હોસ્પિટલ ની મુલાકાત લેવી જોઈએ,
જ્યાં લોહીથી લથબથ હાલતમાં કણસતા દર્દીઓની સારવાર હોય કે પછી વાયરસ જન્ય બિમારીઓ સામે લડવાનું હોય ત્યારે ખડેપગે રહીને નર્સો સેવા પુરી પાડે છે,
ભલે વેતનથી થતું કાર્ય હોય પણ પરહીત ની ભાવના થી થયેલ દરેક કર્મ પુણ્ય કમાવાનો એક માર્ગ છે,,,!!
👨⚕National nurse day 👩🏻⚕
-Parmar Mayur