શબ્દોનાં વણજારમાં મૌન લટાર મારે , મજા આવે ત્યારે.

સહેજ નીરખી તુજને નજર ઢળે મારી, મજા આવે ત્યારે.

આ ક્ષણ આપણી બની રહે કાયમી, મજા આવે ત્યારે.

બસ એક મુલાકાત ચા ની સાથે મળે, મજા આવે ત્યારે!
જય શ્રી કૃષ્ણ

- શ્રી

Gujarati Quotes by Gor Dimpal Manish : 111929983

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now