🙏🙏એક હાસ્યની પળ દિવસ સાથે જ જીંદગીના ઘણા 'પાસાં' બદલી કાઢે છે,
બસ હાસ્ય પરિસ્થિતિ જોઈને કરવામાં આવે ત્યારે તેનું 'મૂલ્ય' શું છે તે સમજાય જાય છે,
જ્યારે દ્રોપદીએ દુર્યોધન વિરુદ્ધ કર્યું "અટ્ટહાસ્ય" ત્યારે મહાભારત રચાઇ જાય છે,
જ્યાં અપાર 'સંઘર્ષ' વેઠી મળે રામ સીતાને! ત્યાં મિલન નાં "મૃદ હાસ્યથી" બધી જ પીડા ભુલાઈ જાય છે,,,!!
🤣વિશ્વ હાસ્ય દિવસ 😂
-Parmar Mayur