કોણ હજી સુધી પહોચ્યું છે ખુદની મંજિલ સુધી?
છે દોડી રહ્યાં એ જ ગતિ થી જે જગે શીખવ્યું!
હંફાવી નાખે છે એ જ ગતિ ઈચ્છાઓની જાળમાં,
જ્યાં લોકો ખુદને ફકત છે ખુદા જાણી બેઠાં!
સરનામું પૂછવા કોના લગે જાઉં એ તો બતાવી દે?
બધા હાથમા ગુલાબ ને, આંખોમાં દર્દ લઇ બેઠાં છે.
જય શ્રી કૃષ્ણ
શ્રી