સાથ

જેને સંબંધ નિભાવવો હોય છે
એ તમારી હજાર ભૂલો પણ
માફ કરી દે છે..
જેને નિભાવવો જ નથી હોતો એ
તમારી એક નાનકડી ભૂલમાં
પણ સાથ છોડી દે છે…
🥵

Gujarati Whatsapp-Status by Umakant : 111928849

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now