વિરહની વેદના

આજે તો શબ્દોએ પણ,
બરોબરનું મહેણું મારી દીધું
જેમના માટે સહી છે વેદનાઓ
આ જોઇ …..

રડ્યા આજ તારા કાગળ ને પેન
સમજી હોત તારી પીડા તો
ના આપી હોત એણે વિરહની આ વેળા
🥵
…..જીજ્ઞા

Gujarati Shayri by Umakant : 111928388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now