આ રાતનું એકાંત કહે છે ખુદને ખોદી લે
કર્મની ખાણમાંથી
શું મળશે એ શોધી લે
મળે જો કોલસો
તો એક વાત જાણી લે
કર કર્મ એવું કે
કોલસા ને હીરો બનાવી દે અને મળે જો હીરો તો એક વાત જાણી લે
ઝાંખી ના થાય
હીરાની ચમક
એમ એને સાચવી લે!!!

-Nanda H Solanki

Gujarati Motivational by Nanda H Solanki : 111927991

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now