यथा धेनु सहस्रेषु,
वत्सो विन्दति मातरम्।
तद्वच्छुभाशुभम् कर्म,
कर्तारमनुगच्छति॥
*(पद्मपुराण-२,९४.११)*
*વિન્યાસ* वत्स: विंदति,
तद् वत् शुभ अशुभम्,
कर्तारम् अनुगच्छति।
*ભાવાર્થ* જેવી રીતે હજારો ગાયોની વચ્ચેથી વાછરડું પોતાની માને ખોળી કાઢે છે તેવી જ રીતે સારાં અને નરસાં કર્મો એ કર્મોનાં કરનારાંને શોધી કાઢી એમની પાછળ જાય છે.
*(પદ્મપુરાણ-૨, ૯૪.૧૧)*
🙏 શુભ બૃહસ્પતિવાર!🙏
🙏🏻