કેટલાય સમયથી શેનુ ટેટૂ ચિતરાવુ એની મુંઝવણ હતી. પણ હવે નક્કી કરી લીધુ છે. 😀😀😀😀

આધારકાર્ડ , પાનકાર્ડ અને ઇલેક્શન કાર્ડનુ જ ટેટૂ ચિતરાવી દઉ.
બધી જગ્યાએ આઈડી તરીકે એજ તો માંગે છે...!

🤣🤣🤣🤣🤣🤣

-jighnasa solanki

Gujarati Funny by jighnasa solanki : 111927625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now