દવાખાનામાં ભૂરાના પાટાપિંડી પૂરાં થયાં..
ભૂરો : રઘા ડોક્ટરને પૂછી જો કે કેટલું બિલ થયું? 😁
રઘો : (ડોક્ટરને પૂછીને) દાક્તર સાહેબ 1500 રુપિયા માંગે છે.. 🤣
ભૂરો : રઘા આના કરતાં ભૂરીએ માગેલા 500 આપી દીધા હોત તો સારું હતું..
#H_R

-E₹.H_₹

Gujarati Jokes by E₹.H_₹ : 111927583

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now