તમારા જીવન માં જેટલા પણ શિક્ષકો , ગુરુઓ અને જ્ઞાનીઓ મળ્યા.. બધાને યાદ કરીને એમનો કોઈપણ એક ગુણ લખો.. તમને ખબર પડશે કે એ ગુણ થી તમારું જીવન કેટલું મ્હેકી ઉઠે છે. કારણ કે એ ગુણથી ક્યાંક તમે પ્રભાવિત છો જ..બધા શિક્ષકો યાદ ન હોય તો કોઈ પણ ત્રણ શિક્ષકો યાદ કરો. તમને મૂંઝવતી કોઈ પણ એક વાત નો ઉકેલ આ અભ્યાસ થી મળશે..
-yeash shah