થોડો ઉમેરો:- શહેરની બહાર તળાવ ખોદાતું હતું ખોદાણમાં માટીને બદલે કાંકરા જ વધુ નીકળ્યા એટલે તે તળાવનું નામ “કાંકરિયા” પડ્યું. કામકાજ પર દેખરેખ માટે શાહઆલમ રહે. સાંજે કામકાજ બંધ થાય એટલે રાયપુર દરવાજા પાસે રહેવા જાય. આ એરિયાને “જહાંપનાહ પોળ” કહેવાઇ આજે તેનું અપભ્રંશ રૂપ “ઝાંપડાની પોળ” તરીકે જાણીતી છે.
વાહ ! અમદાવાદી “જહાંપનાહ” ને પણ ઝુંપડામાં બેસાડી દે છે. 😃😀😀😀