કુદરત તું
કમાલ કરી ગયો
પુષ્પ બનાવી
🌹🌹🌹🌹🌹

તેમાં પણ તું
ગજબ કરી ગયો
સુગંધ મૂકી.
🌺🌺🌺🌺🌺

સુંદરતા તો
મનમોહક હતી
પંખુડી તણી
🌷🌷🌷🌷🌷

હસતું ગાતું
મનને મોહી લેતું
ફૂલ મજાનું
🌻🌻🌻🌻🌻

-Mausam

Gujarati Hiku by Mausam : 111926613
Parmar Mayur 4 week ago

તમારી હાઇકુ પરની અદભૂત રચનાઓ અને પકડ ખરેખર મન પર અસર કરી ગઈ, ખુબ જ સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now