सुलभा: पुरुषा: राजन्,
सततं प्रियवादिन:।
अप्रियस्य च पथ्यस्य,
वक्ता श्रोता च दुर्लभ:॥
*(वाल्मीकि रामायण।)*
*ભાવાર્થ* (હે રાજા!) આ
સંસારમાં મીઠું મીઠું બોલનારા લોકો તો ઘણી સહેલાઈથી મળી આવશે પણ કડવું સત્ય બોલનારા, અને એ કડવા સત્યને સાંભળનારા તો દીવો લઈને શોધવા નીકળશો તો યે નહીં મળે.*(વાલ્મીકિ રામાયણ)*
🙏 શુભ શશિદિન!🙏