🙏🙏સાગરની "ઉડતી લહેરો" સામે ઝઝુમી વહાણ 'મંઝિલ' ની પ્રાપ્તિ કરે છે,
એ 'સાગર' ભલે રહ્યો અગાધ તેનાથી ડરીને નહીં તેની "સામે બાથ" ભીડીને સફર કરે છે,
તે 'નાવના' સફરમાં પણ આવે દરિયાનાં ઝંઝાવાત તુફાનો તો પણ તે "સામનો“ કરે છે,
એ ભલે રહી "નાનકડી નાવ" પણ માણસને જીવનના તાફાનોથી કેવી રીતે લડવું તેનું 'ઉદાહરણ' પુરું કરે છે,,,!!!
⛵National Maritime day ⛵
-Parmar Mayur