નાહક મેલ..
આ ચિંતા ભાવિની તું
આજને જીવ..

તું પણ જાણે
ચિંતા ચિતા સમાન
આજને જીવ

ભૂત ગયું જો
ભાવિની ના ખબર
આજને જીવ

ફોગટ કરે
ફિકર જગની તું
આજને જીવ

મૌસમ કહે
મેલી પડાપૂછ તું
આજને જીવ

-Mausam

Gujarati Hiku by Mausam : 111925607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now