Gujarati Quote in Poem by Manjibhai Bavaliya મનરવ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને સમજાતિ કવિતા.
વહેતી રહે સદા સરીતા.

વહાલનુ એ ઝરણું વહે.
ખળખળ નાદે એ વહીતા.

શબ્દનો સથવારો પ્રેમ.
સંસાર સંગાથે કવિતા.

રસ જર જીવન રસભર
એટલે હોય વ્હાલ કવિતા.

નેહને નેડો નચાવે જેહ
પ્યાર ભરી ભવ કવિતા .

મનરવ ભાષા ઝળકે હિર
સાહિત્યના અમૃત કવિતા.

Gujarati Poem by Manjibhai Bavaliya મનરવ : 111925138
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now