દેશ ને ખતરો ભુખમરા થી છે?
દેશ ને ખતરો બિમારી થી છે?
દેશ ને ખતરો યુધ્ધ થી છે?
દેશ ને ખતરો સાચે તો AI થી છે.
હાલમા કેટલા ક્ષેત મા AI ઍ પોતાનુ સ્થાન લય લિધુ છે.AI સુ કરી સકે એનો અંદાજો કદાચ આપને નહિ હોય.પણ ટુંકા શબ્દ મા કવ તો AI આખી માનવજાતિ માટે હાનિકારક છે.હજારો નય લાખો લોકોની રોજગારી AI ઍ લય લીધી છે અને હેતુ AI ને ખરાબ સાબિત કરવાનો નથી.
***
આપને AI ના આ જમાનામા
ટેક્નોલોજી થી એક કદમ તો આગળ રહેવુ જ પડસે!