Gujarati Quote in Religious by Parmar Mayur

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏કોઈ લાખોનાં હદયની "આસ્થા" બનવા માટે 'બલિદાનની' તૈયારી હોવી જોઈએ,

"સત્ય, પ્રેમ, કરુણા, ભાઈચારો" શું છે તેની સાચી સમજ 'નિસ્વાર્થ પણે' હોવી જોઈએ,

દરેક માણસ સમજે "ઈશ્વરની શકિતને" તે માટે કાંટાળા તાજ કે ક્રોસ પર લટકી જવાની તૈયારી હોવી જોઈએ,

એમ જ "ઈસુ મસિહા" નથી બનાતું તે માટે મારનારને પણ "માફ કરવાની" હદયમાં 'ભાવના' હોવી જોઈએ,

☦️ Happy Good Friday ✝️

-Parmar Mayur

Gujarati Religious by Parmar Mayur : 111924666
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now