જીભ તો એમ જ બદનામ થાય છે. ખરેખર જોવા જઈએ તો,
જીભ ક્યારેય નથી લપસતી.
મનમા જે હોય એજ જીભ પર આવતુ હોય છે.

🌻Good Morning🌻
🌻☕🌻
🌻have a great day🌻

-jighnasa solanki

Gujarati Good Morning by jighnasa solanki : 111924522
Kamlesh 4 week ago

આપનું સ્વાગત છે

Kamlesh 4 week ago

સત્ય વચન મહોદયા...!!!

Pandya Ravi 4 week ago

એકદમ સાચી વાત કરી. જે વિચારો માં છે તે મોઢા પર આવવાનું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now