🙏🙏કહે "મયુરા" સાંભળો સર્વ સાધુ સંત જન, વાત 'મોકા' ની મુખે ઘણા સમય પછી આવી છે,
જેને પિયો "મદિરા" નો પ્યાલો તે તન સાથે જ પૈસાથી 'પાયમાલ' વહેલો થાયો છે,
એક "દારૂની" લત્ત ને કારણે સૂર- અસૂરે પણ 'સત્તા,શાન અને સંપત્તિ' ગુમાવ્યા છે,
હંમેશા પીનાર તો "આમઆદમી" મર્યા જ છે ભાઈઓ! સાથોસાથ પીવડાવનારે 'સત્તા' સાથે 'ઈજ્જત' ગુમાવ્યા છે,,,!!
-Parmar Mayur