🙏🙏"ખુશીનાં રંગોથી" અન્યની ને પોતાની જાતને પણ 'રંગ' લગાવી દો,
"ઓળખીતા" ચહેરાઓને જ ના ઓળખે તેવા 'અજબ ગજબના' બનાવી દો,
આખું વર્ષ ભલે જેને 'રંગ બતાવ્યા' હોય તેને જ રંગ લગાવી 'પોતાના' બનાવી લો,
રંગોનો 'તહેવાર' આવ્યો છે તો તેની થોડી 'મોજમસ્તી' થી જીવનની મજા માણી લો,,!!
🎨ધુળેટી પર્વ ની શુભેચ્છા🎨
-Parmar Mayur