#વેકેશન
વેકેશન
આહ! થોડા તો થોડા સમય માટે આઝાદી હમારી હૈ.મોડું ઉઠવાનું, કોઈ જગાડશે નહીં કે ઉઠો બેટા સ્કૂલ જવાનું છે. ઉંઘ માં લેસન કે પરીક્ષા ના સપના બંધ અને મનગમતી પ્રવૃત્તિ કરવાના સપના ચાલુ. ક્રિકેટ, કેરમ, ચેસ, પત્તા, ગપ્પા મારવા ના સપના ચાલુ.હરવા ફરવા જવાનું. બિન્દાસ મિત્રો સાથે માતાપિતા સાથે ફરવાનું. 😃