🙏🙏દરેકે દરેક "કર્મની" કિંમત ચુકવવી પડે છે એ ઈશ્વરનો શાશ્વત નિયમ "સર્વને" લાગુ પડે છે,
જે કરે 'કર્મ' જેવું તેવું જ તેને તેની અનુસાર નિયતિ નાં નિયમો "જન્મોજન્મ" માં ભોગવવા પડે છે,
"પુણ્ય" માટે ઉઠેલા હાથમાં સુખની રેખાઓ 'ઈશ્વર' દ્વારા જ લાગુ પડે છે,
જો કોઈની "આંતરડી બળી" પાપકર્મ થી તો "પાઈ પાઈ" ની 'કિંમત' ચુકવવી પડે છે,,,!!
ग World pi day
-Parmar Mayur