*મહાશિવરાત્રી*
_મહા વદ તેરસ_
🕉️ .... ભગવાન શ્રીરામે રામેશ્વરમમાં રેતીનું શિવલિંગ સ્થાપિત કરી શિવની પૂજા કરી હતી.
🕉️ .... મહાશિવરાત્રીની રાત્રે ભીલ બંધુ શિકાર માટે નીકળે છે અને બિલ્વપત્રના ઝાડ પર આખી રાત પસાર કરે છે. સમય પસાર કરતાં બિલ્વપત્ર તોડી તોડી નીચે ફેંકે છે, જે ઝાડ નીચેના શિવલિંગ પર પડે છે. આમ અનાયાસે થયેલી પૂજાથી શિવ પ્રસન્ન થાય છે.
🕉️ .... રાવણ શિવના પરમ ભક્ત હતા. તેમણે *શિવતાંડવ સ્ત્રોત* ની રચના કરી હતી.
🟠 પુસ્તક: કાવ્યફુલે (રચયિત્રી સાવિત્રી જોતિબા) પુસ્તકમાં રહેલ શિવ સંબંધિત પંક્તિઓ જાણીએ....
૧. सत्य सुंदर शिव थाट शिरी शोभे जटाजळपट
वाहती गंगाधारा उत्कट चतुर्दश विद्येच्या
૨. नमस्कार तुज शिवप्रभो।
आदि निर्मिक स्वयंभू विभो।
अज्ञान नष्ट कारी वर सर्वास लाभो।।
*ૐ નમ: શિવાય.*
ભારતીય સંસ્કૃતિમાં સૌની એક જ મનોકામના....*સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું.*
*ભારતીય સંસ્કૃતિ જીવમાં શિવ જોવાની સંસ્કૃતિ*.
🧘♀️ *હર હર મહાદેવ* 🧘♂️
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏