એક સાંજ દરિયા કિનારા ની
દરીયા કિનારે સવાર અને સાંજ નો નઝારો અલગ જ હોય છે સવારની તાજગી થી ભરેલી હોયછે અને સાંજ થકાન થી ભરેલી પણ એ થકાન દરિયા કિનારે આવતા જ દુર થઈ જાય છે સાંજ નો નઝારો હુ રોજ જોવ છુ આજે એ સુંદર દૃશ્ય જોઇ કંઇક લખવાનુ મન થયુ
દરિયા કિનારા ની સાંજ મા ડુબતા સૂર્ય ને મન ભરી ને જોવાનુ નાના ભૂલકાઓ ની મસ્તી બુઢાપા નો થોડો વિસામો પ્રેમીઓ સાથે બેસી ને ડુબતા સૂર્ય ને નિહાળતા પોતાના પ્રેમ ની અનુભુતી નો અહેસાસ કોઈ ના એકાંત મા ડુબતા સૂર્ય નો સાથે એ એકલતા ને વહેચવુ સાંજ ની એ સુનેહરી યાદો સાથે એ સુનેહરી સાંજ ને નાના મોટા સૌ ને આનંદ આપે છે