#spring
ખીલ્યાં છે ડાળે ડાળે વાસંતી ફૂલ રે,
કરે છે પગલાં રાધાજીના કંથ વસંતે રે!

હરિયાળી કરે કીર્તન મંત્રમુગ્ધ બની રે,
ગાય મધુર ગીતો કોયલ રાણી વસંતે રે!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Jigna ✍️

Gujarati Whatsapp-Status by Jigna Pandya : 111920875
Jigna Pandya 2 month ago

Wah wah suparb 👌👌

Naranji Jadeja 2 month ago

વસંત કેસરિયો થઈ લહેરાય ખાખરાની ડાળ ઊભો એકલો અટુલો સીમાડે ની નદી પાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now