ધાર્મિક કથા સાંભળવી
અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવું..
જીવનમાં કેટલું ઉપયોગી છે.
ધાર્મિક કથાનો સાર જીવનમાં ઉતારવો અને જીવનમાં માર્ગ સરળ બનાવવો..
ધાર્મિક કથા સાંભળવાથી મોક્ષ મળે એ માન્યતા ખોટી છે..
સાર એ છે કે આપણે સત્કર્મો કરવા જોઈએ..
- કૌશિક દવે
-Kaushik Dave