છેલ્લો પડાવ
આવ્યો આ જીવનનો
આવી જા હવે
ઈચ્છા એક
તારી ઝલક જોવાની
બસ આવી જા
તોડીને બધા
બંધનો સમાજના
મળી જા મને
તરસે આંખો
જોવા તારી ઝલક
હવે તો મળ
જોવા જો મળે
તારી એક ઝલક
હૈયે ટાઢક

-Mir

Gujarati Hiku by Mir : 111920038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now