મમ્મીના હાથની મસ્ત રસોઈ.😋
નહીં બનાવી શકે કોઈ કંદોઈ.🙅
જમે જ્યારે ખુશ થઈ નણંદોઈ,☺️
વખાણી કે આવી ના બનાવે કોઈ.👌

❣️❣️❣️ "Rup"

Gujarati Book-Review by Dave Rupali janakray : 111919565
वात्सल्य 2 month ago

સુરતની નારીની રસોઈ એટલે આંગળીઓ પણ ચાટી જવાય, સુરતની ઘારી ખમણ ઇદડાં બારડોલીનાં પાતરાં અને કામરેજ ચોકડીનાં બટેટાં વડા તો વાહ ભાઈ વાહ 🙏👌😄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now