અમે તો જીવનની દરેક અઘરી ભૂમિકા ને મ્હોં પર હાસ્ય સાથે નિભાવી છે....
કેમકે કહેવાય છે કે અઘરી ભૂમિકા ભજવનારને પ્રેમ અને પ્રશંસા વધારે મળે છે....
પણ ખબર નહિ અહીં મોટાભાગ ની જિંદગી એકલતા ને એકાંત બનવવામાં લૂંટાવી છે...
છેવટે તો કહાની ના અંતમાં રિવાજ મુજબ અમારી શ્રેષ્ઠતા વખણાઈ છે...
-Tru...