માતૃભાષા દિવસ
સહારો
હું જ છું મારો સહારો
દુનિયાનો જોયો નજારો
જો સફર કરતાં રહેશો,
મળશે ત્યારે તો કિનારો.
એક જણ સાથે ના ચાલે,
ચાર જણ ઊચકે જનાજો.
જીંદગી જીવવા ખુશીથી,
ચહેરા પર હાસ્ય લગાવો.
વીસરી ના જાઓ ઘાને,
માઠૂં લાગ્યું તે બતાવો.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ