"ધર્મ" સમાજ , સંસ્કૃતિ અને લોકોને સમાનતા અને એકતા સાથે જોડતું પરિબળ છે.. સંતો, મહંતો અને આધ્યાત્મિક ગુરુઓ મેળાવડા, ઉત્સવો અને કથા સમારંભો દ્વારા લોકો માંથી ભેદ , ખેદ અને મનદુઃખ ની ભાવના દૂર કરે અને દરેક ધર્મ ને સમ્માન અને સમાન દરજ્જો મળે એવી વ્યવસ્થા અને વાતાવરણ ઉભુ કરે તો સમાજ તેમ જ સરકાર માટે ઉત્તમ મદદ થઈ શકે.
-yeash shah