पापान्निवारयति योजयते हिताय, गुह्यानि गूहति गुणान्
प्रकटीकरोति।
आपद्वतं न च जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदं प्रवदंति संत: ॥
*(नीतिशतकम्॥)*
*પદવિન્યાસ*
पापान् निवारयति,
सन्मित्रलक्षणम् इदम् ॥
*ભાવાર્થ*
ડાહ્યાં જનો કહે છે : એક સાચો મિત્ર ભૂલોને સુધારે છે અને સાચા માર્ગે દોરી લાવે છે; અપલક્ષણોને ઢાંકે છે અને સારાં ગુણોને ઊઘાડી આપે છે; તકલીફ હોય ત્યારે પીઠ બતાવતો નથી પણ મદદ માટે બાજુમાં ખડે પગે ઊભો રહે છે.*(નીતિશતક)*
🙏 શુભ શુક્રવાર!🙏
🙏🏻