प्रस्ताव सदृशम् वाक्यम्,
स्वभाव सदृशीम् क्रियाम्।
आत्मशक्तिसमम् कोपम्,
यो जानाति स पण्डित:॥
*(विदुरनीति।)*
*પદવિન્યાસ* य: जानाति ।
*ભાવાર્થ* જે સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે બોલે છે, બીજાંનાં હિતમાં હોય એવું આચરણ કરે છે અને ગુસ્સામાં હોય ત્યારે પોતાની મર્યાદાઓને સારી પેઠે જાણે છે એને પંડિત જાણવો.
*(વિદુરનીતિ)*
🙏શુભ બૃહસ્પતિવાર!🙏