Gujarati Quote in Motivational by Kishor Sagathiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ માનવી
ભગવાન તારા ભીતર છે ને તું માટીની મુરત લય આવ્યો.
પાપ હજાર કરીને પછી સઘળા ગંગામાં ધોઈ આવ્યો.
કોઈક નું બાળક દૂધ પીવા તરસે ને તું મંદિરમાં ચડાવી આવ્યો.
સફળ થવામાં અથાગ મહેનત અને પરિશ્રમ તારો અને તારા સ્વજનોનો છે અને એ શ્રેય ભગવાનને આપી આવ્યો.

-Kishor Sagathiya

Gujarati Motivational by Kishor Sagathiya : 111918433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now