નાદાન દિલ હતું જે કોઈની સાથે દિલમાં ઉતરી ગયું.
દિલમાં જઈને એની વાસ્તવિકતા ભૂલી ખોવાઈ ગયું.
દિવસ ,રાતની પરવા કર્યા વિના લાગણીઓમાં ખોવાઈ ગયું.
નાદાનીમાં જે નહોતું કરવાનું તે સમજ્યા વિના ભૂલું પડી ગયું.
નાદાનીમાં કરેલ ભૂલ, જિંદગીની બાજી હરાવી હારી ગયું.
-Bhanuben Prajapati